NIA-ATSના સુરતમાં ધામા| 15 ઓગસ્ટ પહેલા સુરક્ષા એજન્સીઓ સતર્ક

2022-07-31 93

ગુજરાત ATS અને NIA દેશભરમાં દેશ વિરોધી ગતિવિધિઓ પર નજર રાખે છે. જો કોઈ વ્યક્તિ દેશ વિરોધી પ્રવૃતિ કરતું જોવા મળે, તો તેની તપાસના આધારે પૂછપરછ કરીને કાર્યવાહી કરવામાં આવે છે. ગુજરાત ATS અને NIAની ટીમે આજે અમદાવાદ, સુરત, ભરુચ અને નવસારીમાં ધામા નાંખ્યા છે. સુરત સહિતના તમામ શહેરોમાં ગુજરાત ATS અને NIAની કાર્યવાહીને લઈને ચર્ચાઓ થઈ રહી છે.

Free Traffic Exchange